BA.JW.ORG પર વપરાયેલી કૂકીઝ અને એના જેવી ટૅક્નોલૉજી
અલગ અલગ પ્રકારનાં કાર્યો માટે જુદી જુદી કૂકીઝ હોય છે, જે અમારી જુદી જુદી વેબસાઇટ વાપરવી વધુ સહેલું અને સારું બનાવે છે. કૂકીઝ અને એના જેવી બીજી ટૅક્નોલૉજીને અમારી બધી વેબસાઇટ પર કઈ રીતે વાપરવામાં આવે છે એનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે.
કૂકી(ઝ)નું નામ |
હેતુ |
સમય મર્યાદા a |
પ્રકાર |
---|---|---|---|
_pk_id.* |
આ કૂકી, વ્યક્તિ કઈ રીતે વેબસાઇટને વાપરી રહી છે એના વિશે માહિતી ભેગી કરવામાં વપરાય છે. ભેગી થયેલી માહિતી પરથી અહેવાલો બનાવવામાં આવે છે અને આ વેબસાઇટની કામગીરી વધુ સારી બનાવવામાં એનો ઉપયોગ થાય છે. માહિતીને નનામી ફોર્મમાં ભેગી કરવામાં આવે છે, જેમાં આવી વિગતોનો પણ સમાવેશ થાય છે: વ્યક્તિ કયા પ્રકારનું બ્રાઉઝર અને સાધન વાપરી રહી છે, કઈ અને કેટલી વાર એ વેબસાઇટ તેણે ખોલી જોઈ છે અથવા એ વેબસાઇટમાંનો કોઈ ખાસ વિભાગ જોયો છે તેમજ કેટલા સમય સુધી તે એ વિભાગ વાપરે છે. |
૨ વર્ષો |
પૃથક્કરણલક્ષી (Analytical) |
balogCache.data, .keys |
આ કૂકી ભૂલ (એરર) વિશેની માહિતી મેળવવી વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
સત્ર (Session) (સેશન સ્ટૉરેજ) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
adal.* |
વેબસાઇટ પર અધિકૃત વ્યક્તિ અને તેને વપરાશ માટે મળેલ પરવાનગી સંકેત (token) અંગેની માહિતીનો સંગ્રહ આ કૂકીમાં થાય છે. |
સત્ર (Session) (સેશન સ્ટૉરેજ) |
અત્યંત જરૂરી (Strictly Necessary) |
BA |
વેબ બ્રાઉઝર સફારી (Safari) છે કે નહિ એની માહિતી મેળવવા આ કૂકી વપરાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
CurrentCulture |
વ્યક્તિએ પસંદ કરેલી ભાષામાં ઇન્ટરફેસને (interface) જોવી શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.authenticationCache.* |
જે ઍપ્લિકેશન ડોમેઈન્સ વાપરવાની વ્યક્તિને છૂટ હોય એને તેમજ એ દરેક ડોમેઈનમાં તેને જે કંઈ કરવાની છૂટ હોય એને સંગ્રહ કરવા માટે આ કૂકીનો ઉપયોગ થાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.languageCache.* |
વ્યક્તિને ઝડપથી ભાષા પસંદ કરવામાં મદદ કરે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.purposeTagCache.* |
વ્યક્તિ માટે આ કૂકી પર્પઝ ટૅગ (purpose tags) ફરી વાપરવું શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.stringsCache.* |
ભાષાંતર માટે લેંગ્વેજ સ્ટ્રીંગ્સ યાદ રાખવામાં આ કૂકીનો ઉપયોગ થાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.tradeSkillCache.* |
આ કૂકી ટ્રેડ સ્કીલ્સ ફરી વાપરવું વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.tradeTagCache.* |
આ કૂકી ટ્રેડ ટૈગ્સ ફરી વાપરવું વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
cache_version |
કૅશ (cache)ની કોઈ ખોટી આવૃત્તિનો સંગ્રહ થયો હોય તો એની કામગીરી રદ કરવા આ કૂકી વપરાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
language_cache |
વ્યક્તિને જલદીથી ભાષાનું નામ પસંદ કરવામાં મદદ કરે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
loadedStaticLanguage |
યુઝર ઇન્ટરફેસને જે સ્ટૅટિક લેંગ્વેજમાં બતાવવામાં આવે છે, એની કૅશ આવૃત્તિનો સંગ્રહ કરવામાં આ કૂકીનો ઉપયોગ થાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
purposetag_cache |
વ્યક્તિ માટે આ કૂકી પર્પઝ ટૅગ (purpose tags) ફરી વાપરવું શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
trade_cache |
આ કૂકી ટ્રેડ સ્કીલ્સ ફરી વાપરવું વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
tradetag_cache |
આ કૂકી ટ્રેડ ટૈગ્સ ફરી વાપરવું વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
version |
સાઇટનું વર્શન સ્ક્રીન પર બતાવવા અને કૅશની કામગીરી રદ કરવા આ કૂકીનો ઉપયોગ થાય છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
ba.persistentCache.* |
ખરી સેટિંગ્સ (જેમ કે, પેજ વિશે અને જે ટૅબને પસંદ કર્યો હોય એની સેટિંગ્સ) વાપરવી વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
my_locale |
આ કૂકી યુઝર ઇન્ટરફેસને પસંદગીની ભાષામાં જોવાનું વ્યક્તિ માટે શક્ય બનાવે છે. |
૬ મહિના |
વિશેષ કાર્યલક્ષી (Functionality) |
આ વેબપેજ પણ જુઓ: અમારી અમુક વેબસાઇટ પર વપરાયેલી કૂકીઝ અને એના જેવી ટૅક્નોલૉજી.
a જ્યારે સમય મર્યાદા ઇન્ડેફિનિટ લોકલ સ્ટૉરેજ (Indefinite, local storage) આપવામાં આવી હોય ત્યારે એ સૂચવે છે કે માહિતી કૂકીના સંગ્રહસ્થાનમાં નહિ પણ બ્રાઉઝરના સંગ્રહસ્થાનમાં ભેગી થઈ રહી છે. આ રીતે ભેગી થતી માહિતી બ્રાઉઝરમાં ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી એને વાપરનાર યુઝર બ્રાઉઝરમાંથી માહિતીને રદ ન કરે.