ઈર્ષા
અદેખાઈ
ની ૧૪:૩૦; ૨૭:૪; ૧કો ૩:૩; ૧૩:૪; ગલા ૫:૧૯, ૨૦
એને લગતા અહેવાલ:
ઉત ૪:૩-૮—કાઈન હાબેલની ઈર્ષા કરે છે અને તેમને નફરત કરવા લાગે છે. આખરે તે હાબેલનું ખૂન કરી બેસે છે
ઉત ૩૭:૯-૧૧—યૂસફના ભાઈઓ તેમની ઈર્ષા કરે છે
૧શ ૧૮:૬-૯—રાજા શાઉલ દાઉદની ઈર્ષા કરે છે, એટલે તે દાઉદને શંકાની નજરે જોવા લાગે છે
ઈર્ષા ન કરવા આપણને શું મદદ કરી શકે?