સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યર્મિયાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • યર્મિયાને પ્રબોધક નીમવામાં આવ્યો (૧-૧૦)

    • બદામડીનું દર્શન (૧૧, ૧૨)

    • હાંડલાનું દર્શન (૧૩-૧૬)

    • સોંપણી હાથ ધરવા યર્મિયાની હિંમત વધારવામાં આવી (૧૭-૧૯)

    • પારકા દેવો માટે ઇઝરાયેલીઓ યહોવાને ત્યજી દે છે (૧-૩૭)

      • ઇઝરાયેલ જંગલી દ્રાક્ષાવેલા જેવી (૨૧)

      • તેનાં કપડાં લોહીથી રંગાયેલાં (૩૪)

    • ઈશ્વર વિરુદ્ધ બળવો કરવામાં ઇઝરાયેલે હદ ઓળંગી (૧-૫)

    • ઇઝરાયેલ અને યહૂદા વ્યભિચાર કરે છે (૬-૧૧)

    • પસ્તાવો કરવા વિનંતી (૧૨-૨૫)

    • પસ્તાવો કરવાથી આશીર્વાદ મળે છે (૧-૪)

    • ઉત્તરથી મોટી આફત (૫-૧૮)

    • આવનાર આફતને લીધે યર્મિયા દુઃખી થાય છે (૧૯-૩૧)

    • લોકો યહોવાની શિસ્ત સ્વીકારતા નથી (૧-૧૩)

    • નાશ થશે, પણ પૂરેપૂરો નહિ (૧૪-૧૯)

    • યહોવા લોકો પાસેથી હિસાબ માંગે છે (૨૦-૩૧)

    • યરૂશાલેમને ઘેરી લેવાનો સમય નજીક (૧-૯)

    • યરૂશાલેમ પર યહોવાનો ક્રોધ (૧૦-૨૧)

      • જરાય શાંતિ નથી, છતાં તેઓ કહે છે, “શાંતિ છે!” (૧૪)

    • ઉત્તરથી ક્રૂર હુમલો (૨૨-૨૬)

    • ધાતુ શુદ્ધ કરનાર તરીકે યર્મિયાની સોંપણી (૨૭-૩૦)

    • યહોવાના મંદિર પર આંધળો ભરોસો (૧-૧૧)

    • મંદિર શીલોહ જેવું થશે (૧૨-૧૫)

    • જૂઠી ભક્તિની નિંદા થઈ (૧૬-૩૪)

      • ‘સ્વર્ગની રાણીની’ ભક્તિ કરવામાં આવી (૧૮)

      • હિન્‍નોમની ખીણમાં બાળકોનો બલિ (૩૧)

    • લોકો બીજી પ્રજાઓ પાછળ તેઓના રસ્તે ગયા (૧-૭)

    • યહોવાના શબ્દો સિવાય જ્ઞાન ક્યાં? (૮-૧૭)

    • યહૂદાના ઘા જોઈને યર્મિયા વિલાપ કરે છે (૧૮-૨૨)

      • “શું ગિલયાદમાં મલમ નથી?” (૨૨)

    • યર્મિયાનું ભારે દુઃખ (૧-૩ક)

    • યહૂદા પાસેથી યહોવા હિસાબ માંગે છે (૩ખ-૧૬)

    • યહૂદાના હાલ પર વિલાપ (૧૭-૨૨)

    • યહોવાને ઓળખો છો એનું અભિમાન કરો (૨૩-૨૬)

  • ૧૦

    • બીજી પ્રજાઓના દેવો અને જીવતા ઈશ્વર વચ્ચેનો ફરક (૧-૧૬)

    • આવનાર વિનાશ અને ગુલામી (૧૭, ૧૮)

    • યર્મિયાનો વિલાપ (૧૯-૨૨)

    • પ્રબોધકની પ્રાર્થના (૨૩-૨૫)

      • માણસ પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી (૨૩)

  • ૧૧

    • ઈશ્વર સાથે કરેલો કરાર યહૂદા તોડે છે (૧-૧૭)

      • જેટલાં શહેરો એટલા દેવો (૧૩)

    • કતલ માટે લઈ જવાતા ઘેટા સાથે યર્મિયાની સરખામણી (૧૮-૨૦)

    • યર્મિયાના વતનના માણસો તરફથી વિરોધ (૨૧-૨૩)

  • ૧૨

    • યર્મિયાની ફરિયાદ (૧-૪)

    • યહોવાનો જવાબ (૫-૧૭)

  • ૧૩

    • ચીંથરેહાલ થયેલો શણનો કમરપટ્ટો (૧-૧૧)

    • દ્રાક્ષદારૂના કુંજાના ચૂરેચૂરા થશે (૧૨-૧૪)

    • ક્યારેય ન સુધરનાર યહૂદા ગુલામીમાં જશે (૧૫-૨૭)

      • “શું કૂશી માણસ પોતાની ચામડીનો રંગ બદલી શકે?” (૨૩)

  • ૧૪

    • દુકાળ અને તલવાર (૧-૧૨)

    • જૂઠા પ્રબોધકોને સજા થઈ (૧૩-૧૮)

    • યર્મિયા લોકોનાં પાપ કબૂલ કરે છે (૧૯-૨૨)

  • ૧૫

    • યહોવા પોતાનો ચુકાદો બદલશે નહિ (૧-૯)

    • યર્મિયાની ફરિયાદ (૧૦)

    • યહોવાનો જવાબ (૧૧-૧૪)

    • યર્મિયાની પ્રાર્થના (૧૫-૧૮)

      • ઈશ્વરનો સંદેશો ખાવાથી ખુશી મળી (૧૬)

    • યહોવા યર્મિયાને હિંમત આપે છે (૧૯-૨૧)

  • ૧૬

    • યર્મિયાએ લગ્‍ન ન કરવું, શોક ન પાળવો, મિજબાનીમાં ન જવું (૧-૯)

    • પહેલા સજા, પછી આઝાદી (૧૦-૨૧)

  • ૧૭

    • યહૂદાનાં પાપ લોઢાની કલમથી કોતરીને લખેલાં છે (૧-૪)

    • યહોવા પર ભરોસો રાખવાથી મળતા આશીર્વાદ (૫-૮)

    • દિલ સૌથી કપટી છે (૯-૧૧)

    • યહોવા, ઇઝરાયેલની આશા (૧૨, ૧૩)

    • યર્મિયાની પ્રાર્થના (૧૪-૧૮)

    • સાબ્બાથને પવિત્ર ગણવો (૧૯-૨૭)

  • ૧૮

    • કુંભારના હાથમાં માટી (૧-૧૨)

    • યહોવા ઇઝરાયેલથી પીઠ ફેરવી લે છે (૧૩-૧૭)

    • યર્મિયા વિરુદ્ધ કાવતરું; તેની વિનંતી (૧૮-૨૩)

  • ૧૯

    • યર્મિયાને માટીનો કુંજો તોડવાનું કહેવામાં આવ્યું (૧-૧૫)

      • બઆલ માટે બાળકોનો બલિ ()

  • ૨૦

    • પાશહૂર યર્મિયાને મારે છે (૧-૬)

    • યર્મિયા ચૂપ રહી શકતો નથી (૭-૧૩)

      • ઈશ્વરનો સંદેશો બળતા અગ્‍નિ જેવો ()

      • યહોવા, એક શક્તિશાળી યોદ્ધા (૧૧)

    • યર્મિયાની ફરિયાદ (૧૪-૧૮)

  • ૨૧

    • યહોવા સિદકિયાની વિનંતી સ્વીકારતા નથી (૧-૭)

    • લોકોએ જીવન અને મરણ વચ્ચે પસંદગી કરવાની હતી (૮-૧૪)

  • ૨૨

    • દુષ્ટ રાજાઓ વિરુદ્ધ ન્યાયચુકાદા (૧-૩૦)

      • શાલ્લૂમ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૦-૧૨)

      • યહોયાકીમ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૩-૨૩)

      • કોન્યા વિરુદ્ધ ન્યાયચુકાદો (૨૪-૩૦)

  • ૨૩

    • સારા અને ખરાબ ઘેટાંપાળકો (૧-૪)

    • ‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૫-૮)

    • જૂઠા પ્રબોધકોને સજા થઈ (૯-૩૨)

    • યહોવાનો “બોજ” (૩૩-૪૦)

  • ૨૪

    • સારાં અને ખરાબ અંજીર (૧-૧૦)

  • ૨૫

    • પ્રજાઓ પર યહોવાનો મુકદ્દમો (૧-૩૮)

      • પ્રજાઓ ૭૦ વર્ષ બાબેલોનની ગુલામી કરશે (૧૧)

      • ઈશ્વરના ક્રોધનો પ્યાલો (૧૫)

      • એક દેશથી બીજા દેશ સુધી આફત (૩૨)

      • યહોવાના હાથે માર્યા ગયેલા લોકો (૩૩)

  • ૨૬

    • યર્મિયાને મોતની ધમકી મળી (૧-૧૫)

    • યર્મિયાનો બચાવ થયો (૧૬-૧૯)

      • મીખાહની ભવિષ્યવાણીમાંથી ટાંકવામાં આવ્યું (૧૮)

    • પ્રબોધક ઉરિયાહ (૨૦-૨૪)

  • ૨૭

    • બાબેલોનની ઝૂંસરી (૧-૧૧)

    • સિદકિયાને બાબેલોનને આધીન થવા કહેવામાં આવ્યું (૧૨-૨૨)

  • ૨૮

    • યર્મિયા સામે જૂઠો પ્રબોધક હનાન્યા ઊભો થાય છે (૧-૧૭)

  • ૨૯

    • બાબેલોનમાં ગયેલા ગુલામોને યર્મિયાનો પત્ર (૧-૨૩)

      • ૭૦ વર્ષ પછી ઇઝરાયેલીઓ પાછા ફરશે (૧૦)

    • શમાયાને સંદેશો (૨૪-૩૨)

  • ૩૦

    • ફરી સ્થાપના અને સાજા કરવાનાં વચનો (૧-૨૪)

  • ૩૧

    • ઇઝરાયેલના બચી ગયેલા લોકો દેશમાં પાછા વસશે (૧-૩૦)

      • રાહેલ પોતાના દીકરાઓ માટે રડે છે (૧૫)

    • એક નવો કરાર (૩૧-૪૦)

  • ૩૨

    • યર્મિયા ખેતર ખરીદે છે (૧-૧૫)

    • યર્મિયાની પ્રાર્થના (૧૬-૨૫)

    • યહોવાનો જવાબ (૨૬-૪૪)

  • ૩૩

    • ફરી મજબૂત કરવાનું વચન (૧-૧૩)

    • ‘નેક અંકુરના’ રાજમાં સુખ-શાંતિ (૧૪-૧૬)

    • દાઉદ અને યાજકો સાથે કરાર (૧૭-૨૬)

      • દિવસ અને રાત સાથે કરાર (૨૦)

  • ૩૪

    • સિદકિયા માટે ન્યાયનો સંદેશો (૧-૭)

    • લોકોએ દાસોને આઝાદ કરવાનો કરાર તોડ્યો (૮-૨૨)

  • ૩૫

    • રેખાબીઓએ આજ્ઞા પાળવામાં સારો દાખલો બેસાડ્યો (૧-૧૯)

  • ૩૬

    • યર્મિયાએ વીંટો લખાવ્યો (૧-૭)

    • બારૂખ વીંટાનું લખાણ મોટેથી વાંચી સંભળાવે છે (૮-૧૯)

    • યહોયાકીમ વીંટો બાળી નાખે છે (૨૦-૨૬)

    • સંદેશો ફરી બીજા વીંટામાં લખવામાં આવ્યો (૨૭-૩૨)

  • ૩૭

    • ખાલદીઓ થોડા સમય માટે ઘેરો ઉઠાવી લે છે (૧-૧૦)

    • યર્મિયાને કેદ કરવામાં આવે છે (૧૧-૧૬)

    • સિદકિયા યર્મિયાને મળે છે (૧૭-૨૧)

      • યર્મિયાને રોટલી આપવામાં આવે છે (૨૧)

  • ૩૮

    • યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો (૧-૬)

    • એબેદ-મેલેખ યર્મિયાને બચાવે છે (૭-૧૩)

    • યર્મિયા સિદકિયાને કહે છે કે તે બાબેલોનના શરણે થઈ જાય (૧૪-૨૮)

  • ૩૯

    • યરૂશાલેમનો નાશ (૧-૧૦)

      • સિદકિયા નાસી જાય છે અને તેને પકડી લેવામાં આવે છે (૪-૭)

    • યર્મિયાની સંભાળ રાખવામાં આવે છે (૧૧-૧૪)

    • એબેદ-મેલેખનું જીવન બચાવવામાં આવશે (૧૫-૧૮)

  • ૪૦

    • નબૂઝારઅદાન યર્મિયાને આઝાદ કરે છે (૧-૬)

    • ગદાલ્યાને દેશ પર અધિકારી ઠરાવવામાં આવ્યો (૭-૧૨)

    • ગદાલ્યા વિરુદ્ધ કાવતરું (૧૩-૧૬)

  • ૪૧

    • ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો (૧-૧૦)

    • ઇશ્માએલ યોહાનાનને લીધે નાસી ગયો (૧૧-૧૮)

  • ૪૨

    • લોકો યર્મિયાને વિનંતી કરે છે કે તે માર્ગદર્શન માટે પ્રાર્થના કરે (૧-૬)

    • યહોવા કહે છે: “ઇજિપ્ત જશો નહિ” (૭-૨૨)

  • ૪૩

    • લોકોએ માન્યું નહિ અને ઇજિપ્ત ગયા (૧-૭)

    • યર્મિયાને ઇજિપ્તમાં યહોવાનો સંદેશો મળ્યો (૮-૧૩)

  • ૪૪

    • ઇજિપ્તમાં યહૂદીઓ પર આફત આવશે એવી ભવિષ્યવાણી (૧-૧૪)

    • લોકો ઈશ્વરની ચેતવણીને માનતા નથી (૧૫-૩૦)

      • તેઓ ‘સ્વર્ગની રાણીની’ ઉપાસના કરે છે (૧૭-૧૯)

  • ૪૫

    • બારૂખને યહોવાનો સંદેશો મળે છે (૧-૫)

  • ૪૬

    • ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૨૬)

      • નબૂખાદનેસ્સાર ઇજિપ્તને જીતી લેશે (૧૩, ૨૬)

    • ઇઝરાયેલને વચનો આપવામાં આવ્યાં (૨૭, ૨૮)

  • ૪૭

    • પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૭)

  • ૪૮

    • મોઆબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૪૭)

  • ૪૯

    • આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૬)

    • અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી (૭-૨૨)

      • અદોમનું નામનિશાન મટી જશે (૧૭, ૧૮)

    • દમસ્ક વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૩-૨૭)

    • કેદાર અને હાસોર વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૮-૩૩)

    • એલામ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૪-૩૯)

  • ૫૦

    • બાબેલોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૪૬)

      • બાબેલોનમાંથી નાસી જાઓ ()

      • ઇઝરાયેલના લોકોને પાછા લાવવામાં આવશે (૧૭-૧૯)

      • બાબેલોનનું પાણી સુકાઈ જશે (૩૮)

      • બાબેલોનમાં ફરી કદી વસ્તી થશે નહિ (૩૯, ૪૦)

  • ૫૧

    • બાબેલોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૬૪)

      • બાબેલોન અચાનક માદીઓ આગળ પડી જશે (૮-૧૨)

      • પુસ્તકને યુફ્રેટિસમાં ફેંકી દેવામાં આવ્યું (૫૯-૬૪)

  • ૫૨

    • સિદકિયા બાબેલોન વિરુદ્ધ બળવો કરે છે (૧-૩)

    • નબૂખાદનેસ્સાર યરૂશાલેમને ઘેરી લે છે (૪-૧૧)

    • શહેર અને મંદિરનો નાશ (૧૨-૨૩)

    • લોકોને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવામાં આવ્યા (૨૪-૩૦)

    • યહોયાખીનને કેદમાંથી આઝાદ કરવામાં આવ્યો (૩૧-૩૪)