સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૩ ૨૦૨૦ | શું ભેદભાવ દૂર થઈ શકે?

જ્યારે લોકો બીજા સાથે ભેદભાવ કરે ત્યારે આપણને તરત ખબર પડી જાય છે. પણ ઘણી વાર આપણને ખ્યાલ નથી આવતો કે આપણે પોતે આવું કરી રહ્યા છે.

આ મૅગેઝિનમાં અમુક સૂચનો આપવામાં આવ્યા છે. એની મદદથી આપણે ભેદભાવ પર જીત મેળવી શકીએ છીએ અને બધા સાથે હળીમળીને રહી શકીએ છીએ.

 

ભેદભાવ—શું તમને એ બીમારી છે?

કઈ રીતે કહી શકાય કે આપણે ભેદભાવ કરીએ છીએ?

સાચી માહિતી મેળવો

ઘણી વાર લોકો પાસે પૂરી માહિતી હોતી નથી. એના લીધે તેઓ ભેદભાવ કરી બેસે છે. એ માટે એક માણસનું ઉદાહરણ જોઈએ જે પહેલાં સૈનિક હતો.

બીજાઓની લાગણી સમજીએ

બીજાઓ માટે લાગણી ન હોવી એ શું બતાવે છે?

બીજાઓના સારા ગુણો પારખો

ઘમંડને લીધે આપણામાં ભેદભાવની લાગણી આવી શકે છે. એવી લાગણીને દૂર કરવા શું કરી શકીએ?

બધા સાથે દોસ્તી કરીએ

તમારા જેવા ન હોય એવા લોકો સાથે દોસ્તી કરવાથી જુઓ કે કેવા ફાયદા થાય છે.

બીજાઓને પ્રેમ બતાવો

બીજાઓને પ્રેમ બતાવવાથી ભેદભાવ દૂર થઈ શકે. જરા વિચારો, એ દૂર કરવા તમે શું કરી શકો.

ભેદભાવનો અંત

ઈશ્વરનું રાજ્ય ભેદભાવ દૂર કરવા કઈ ચાર બાબતો કરશે?

તેઓએ ભેદભાવ પર જીત મેળવી

લોકો કઈ રીતે ભેદભાવ પર જીત મેળવે છે, ત્રણ વીડિયો જુઓ.