સજાગ બનો! જુલાઈ ૨૦૧૫ | તંદુરસ્ત રહેવા ૫ પગલાં આજથી જ ભરો
તમે જે પગલાં ભરો છો એનાથી બીમારી ટાળી શકાય. અથવા બીમારી થાય તો, એની તકલીફો ઓછી કરી શકાય.
મુખ્ય વિષય
તંદુરસ્ત રહેવાની અમુક રીતો
સારી તંદુરસ્તી મેળવવા આપણે પાંચ પગલાં જોઈએ. એ પ્રમાણે તમે આજથી કરી શકો.
કુટુંબ માટે મદદ
એકલતાનો સામનો કઈ રીતે કરવો?
એક દિવસમાં ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન એકલતાથી થઈ શકે.તમે એકલતાનો સામનો કઈ રીતે કરી શકો?
મોબાઇલ અને ટેબ્લેટ સમજી-વિચારીને વાપરીએ
પોતાની તપાસ કરવા ચાર સવાલ પર વિચાર કરો.
કુટુંબ માટે મદદ
લગ્ન વખતે આપેલું વચન કઈ રીતે નિભાવવું?
લગ્નમાં બંધાવવું શું એ આખી જિંદગી સહેવો પડે એવો બોજો છે? કે પછી એ લંગર જેવું છે, જે મુશ્કેલીઓમાં પણ તમારા લગ્નજીવનને ટકાવી રાખે છે?
આનો રચનાર કોણ?
બિલાડીની મૂછો
શા માટે વૈજ્ઞાનિકો એવા રોબોટ બનાવવા માંગે છે જેમાં બિલાડીની મૂછો જેવા સેન્સર હોય જેને અંગ્રેજીમાં ઈ-વિસ્કર્સ કહેવાય છે?
બીજી ઓનલાઇન માહિતી
ચોરી કરવી ખોટું છે
ઈશ્વર ચોરીને કઈ રીતે જુએ છે? નિર્ગમન ૨૦:૧૫ વાંચો. વીડિયો જુઓ અને રોહન સાથે વધુ શીખો.