સ્કીપ ટુ કન્ટેન્ટ

શ્રદ્ધા મજબૂત કરીએ

ઈશ્વરમાં કેમ શ્રદ્ધા રાખવી?

શું ઈશ્વર ખરેખર છે?

બાઇબલ પાંચ પુરાવાઓ આપે છે.

શું ભગવાન સાચે જ છે?

ભગવાનમાં કેમ માનવું જોઈએ, એના પુરાવા પર ધ્યાન આપો.

આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરમાં

કુદરતી વસ્તુઓની જટિલ રચનાને લીધે પ્રોફેસરને એક ખાસ વાત સમજવા મદદ મળી.

ઈશ્વરને ઓળખો

શું ઈશ્વરનું કોઈ નામ છે?

ઈશ્વરના ઘણા ખિતાબો છે. જેમ કે, સર્વશક્તિમાન, સર્જનહાર અને પ્રભુ. પણ ઈશ્વરનું નામ બાઇબલમાં ૭,૦૦૦ કરતાં વધારે વખત વાપરવામાં આવ્યું છે.

ઈશ્વરનું નામ શું છે?

શું તમે જાણો છો કે ઈશ્વરનું નામ તેમની ખરી ઓળખ આપે છે?

ઈશ્વરના દોસ્ત બનવા શું કરવું જોઈએ?

સદીઓથી લોકો પોતાના બનાવનારને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. બાઇબલ આપણને ઈશ્વરના દોસ્ત બનવા મદદ કરી શકે છે. ઈશ્વરનું નામ જાણવાથી એ દોસ્તીની શરૂઆત થાય છે.

સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે—માનવ શરીર

આપણી ઇંદ્રિયો અને યાદશક્તિ આપણને મહત્ત્વનો પાઠ શીખવે છે.

ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

ત્રણ નબીઓ આપણને ખુદા વિશે શીખવે છે. અને કઈ રીતે તેમની બરકત મેળવી શકાય એ શીખવા મદદ કરે છે.

શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ?

ઈશ્વર વિશે જે અમુક બાબતો આપણે સમજી શકતા નથી એના લીધે આપણે તેમની સાથે નજીકનો સંબંધ બાંધી શકીએ છીએ.

શું તમે ઈશ્વરને જોઈ શકો છો?

“મનની આંખોથી” કઈ રીતે જોવું એ વિશે શીખવું જોઈએ.

ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશે સાચી માહિતી

યહોવા અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે શું ફરક છે?

ઈશ્વર કેવા છે?

ઈશ્વરના અજોડ ગુણો કયા છે?

શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે?

ઈશ્વર આપણું ભલું ચાહે છે, એનો શું પુરાવો છે?

શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે?

બાઇબલ આપણને ખાતરી આપે છે કે ઈશ્વર જુએ છે, સમજે છે અને આપણા માટે લાગણીઓ ધરાવે છે.

શ્રદ્ધાનું મહત્ત્વ

આપણને ઈશ્વરની કેમ જરૂર છે

ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે સુખી અને હેતુસભર જીવન તરફ દોરી જાય છે, એ વિશે વધારે જાણો.

શ્રદ્ધા વિશે પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શાસ્ત્ર કહે છે, “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.” શ્રદ્ધા શું છે? તમે કઈ રીતે એ કેળવી શકો?

મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા

પિતાનું મૃત્યુ થયું ત્યારથી તેણે ઈશ્વરમાં માનવાનું છોડી દીધું. તેને કઈ રીતે ખરી શ્રદ્ધા અને મનની શાંતિ મળી?

ધર્મ પરથી મારો ભરોસો ઊઠી ગયો હતો

ટોમભાઈ ઈશ્વર પર શ્રદ્ધા રાખવા માંગતા હતા, પણ ધર્મો અને એના રિવાજોને લીધે તેમનો ભરોસો ઊઠી ગયો હતો. બાઇબલમાંથી શીખવાથી તેમને કઈ આશા મળી?

શ્રદ્ધાની આડે આવતી મુશ્કેલીઓ

ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

શાસ્ત્ર એનો જવાબ આપે છે. તમને એ જાણવું ગમશે.

ઈશ્વરને લોકો શા માટે ક્રૂર કહે છે?

ઘણા લોકોને લાગે છે કે ઈશ્વર ક્રૂર છે અથવા તેમને કંઈ પડી નથી. પણ બાઇબલ શું કહે છે?

ઈશ્વરની પાસે આવો

શું તમે ઈશ્વરના મિત્ર છો?

લાખો લોકો માને છે કે ઈશ્વર તેઓને તેમના મિત્ર ગણે છે.

ઈશ્વરની નજીક જવા તમે શું કરશો?

જાણો કે શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, અને ઈશ્વરની નજીક જવા બીજું શું કરી શકીએ.

સાચું માર્ગદર્શન આપતું પુસ્તક

આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં આપેલી સલાહ સાચી છે?

શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ?

એનો જવાબ આપણને અયૂબ, લોત અને દાઊદના અહેવાલમાંથી મળે છે. તેઓએ ગંભીર ભૂલો કરી હતી.

ઈશ્વર આપણી સંભાળ રાખે છે, એનાથી ફાયદો થાય છે

શાસ્ત્ર આપણને સુંદર ભાવિ વિશેના ઈશ્વરના વચનો પર શ્રદ્ધા રાખવા મદદ કરે છે.